શ્રી કષ્ટભંજન દેવ સારંગપુર ધામ ખાતે પ્રથમ ગુજરાતી પાન-ઈન્ડિયા ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’ના ફર્સ્ટ લુક પોસ્ટરનું દિવ્ય અનાવરણ
સારંગપુર , ગુજરાત અતુલ ઈન્ડિયા મૂવીઝના બેનર હેઠળ નિર્માણ પામી રહેલી ગુજરાતી સિનેમાની પ્રથમ પાન-ઈન્ડિયા ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’ના ફર્સ્ટ લુક પોસ્ટરનું આજે પવિત્ર યાત્રાધામ સારંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ…
